શનિવાર, 10 ઑક્ટોબર, 2020


khelo India fitness antargat Aacharya Ane Nodal Sports Teachers Ne online Test Babat

khelo India Finness Assessment For School Going Children Antargat Aacharya Shri Ane Nodal Sports Teacher Ne Onilne Test Babat no 09/10/2020 no Pariptra .

13/10/2020 મંગળવારના રોજ ઓનલાઇન ટેસ્ટ યોજાનાર છે

         ખેલો ઇન્ડિયા ઓનલાઇન ટેસ્ટ

  • તારીખ 13/10/2020 મંગળવાર.
  • સમય સવારે 6:00 થી રાત્રે 11:50 કલાક સુધી.
  • ઓનલાઇન ટેસ્ટ ની અવધિ 1 કલાક આપના અનુકૂળ સમય મુજબ.

         નલાઇન ટેસ્ટ માટેની વિગત

  • સ્ટેપ-1 વેબ બ્રાઉઝ https://school fitness.kheloindia.gov.inઓપન કરો
  •  સ્ટેપ- 2 Login પર ક્લિક કરો
  • સ્ટેપ-3 તમારા યુનિક આઈ ડી અને પાસવર્ડ સાથે લોગીન કરો
  • શાળાના આચાર્યશ્રીનો યુનિક આઈ ડી : KI21000000000 તેમજ શાળાના નોડલ ટીચરનો યુનિક આઈ ડી : KI001111 થી પ્રારંભ થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો